રહસ્યમય તલવાર...

  • 4k
  • 2
  • 1.1k

મને યાદ છે હજુ એ કાળી ગુફા કે જેમાં કોઈપણ વ્યક્તિ જતા ન હતા.મારા ગામની બાજુમાં એક ખંડેર હતું આ ખંડેર ડુંગરા ઉપર હતું એટલે બાળકો માટેનું મનગમતું સ્થાન હતું.બાળકો એટલે આમ તો સમજણા પરંતુ ગામડાના બાળકોનું બાળપણ લાંબા સમય સુધી ચાલતું હોય છે. વડીલોએ કાળી ગુફાની વાત કરેલી પણ એ ગુફા ક્યાં આવી છે તે કોઈને ખબર ન હતી. ઉનાળાના બળબળતા બપોરે અમે સાત આઠ મિત્રો રાવણા ખાવા જવાના બહાને ઘરેથી નીકળી ગયા.ત્યારબાદ સાતલડીને કાંઠે આવેલા ડુંગર પર જવાનું અને વડલા નીચે બેઠા વડલાના છાંયે બેસવા જાય રમવા માટે પહોંચી ગયા.બાજુમાં સૌથી ટોચ પર એક ખંડેર જેવું મકાન