અસ્તિત્વ - 16

(28)
  • 3.2k
  • 938

આગળના ભાગમાં જોયું કે મયંક અને અવની બંને શરત મારે છે કે ચોવીસ કલાક ફોન પર વાતો કરવાની .....હવે આગળ....., મયંક અને અવની તો બંને ચાલુ થઈ ગયા વાતો કરવામાં, કેમ કે બંનેને ખલેલ પહોંચાડે એવું કોઈ હતું જ નહીં.... ના કોઈ કોલ વેઇટીંગની લપ કે ના કોઈ બેલેન્સની જંજટમારી...... અવની તો જમતી પણ ફોનમાં વાતો કરતા કરતા અને મયંક તો ઘરે કોઈ હેરાન ના કરે એ માટે તળાવની પાળ પર જતો રહેતો .. અને રાત્રે છત પર....