આદ્યશક્તિ ના અનેક સ્વારૂપો વિશ્વમાં જોવા મળે છે.લોકો પોતાની આસ્થા પોત પોતાની કુળ દેવીઓ ને પૂજાતા હોય છે.એવા સ્થાન કો ભારતભર માં અને ખાસ કરી ને ગુજરાત માં અનેકો જોવા મળે છે.એવુંજ એક સ્થાનક ગુજરાત રાજ્ય ના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેર થી અઢી કિલોમીટર ના અંતરે માં ખોડિયાર ડાકણીયા ડુંગર પર આવેલું છે.આમ તો શક્તિ સ્વરૂપે માં ખોડિયારના વિવિધ ધામો રાજ્યભરમાં આવેલા છે. માં ખોડિયાર…ભક્તો માતાને કોઇ પણ નામે બોલાવે છે ભક્તોની માં પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા એક સરીખીજ છે. માં ખોડિયારનું નામ એક વાર મુખમાંથી ઉચ્ચારણ થઇ જાય તો સમષ્ત સંસારના સુખોની પ્રાપ્તિ થાય છે. આવું જ આસ્થા નો સ્થાન ઉપલેટા