એ હતી...અનેરી

(17)
  • 6.5k
  • 1.8k

નામ એનું "અનેરી"... એ હતી અનેરી ..એના નામ જેવી જ અનોખી...૩ વર્ષ ની ઉંમરમાં પિતા ગુમાવ્યા અને ૧૩ વર્ષ ની ઉંમરે માતા ગુમાવી, એક કાળ મુખા દિવસે માતા નું એક્સીડન્ટ માં મૃત્યુ થયું અને તે જ રીતે એક ટ્રક એક્સીડન્ટ માં પિતાનું...વ્હાલા મમ્મી પપ્પા ને ગુમાવવાનો આઘાત સહન કરી ને અનેરી પોતાના કાકા કાકી ને ઘેર મોટી થતી ગઈ..જે સમયે મમ્મી ના ખોળામાં માથું નાખી સૂવાનો લ્હાવો લેવાનો હોય તેટલી નાની ઉંમરમાં, કુમળા માસૂમ ફૂલ જેવી અનેરી.. આ હચમચાવી નાખનારી આઘાતજનક દુઃખદ ઘટના માંથી ધીરે ધીરે બહાર આવતી જતી હતી, કહેવાય