એ સમય સંજોગ... ભાગ - ૬

(14)
  • 2.3k
  • 1
  • 948

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૬ ૨૦-૬-૨૦૨૦.... શનિવાર...આપણે જોયું પાંચમાં ભાગમાં કે ગામવાળા રવીશ લોકો ને શોધે છે મારી નાખવા...અને આ બાજુ મગનલાલ મારૂતિ ફ્રન્ટી લઈને બાલાસિનોર જવા નીકળ્યા છે..અને કાન્તાબેન અને ઘરમાં બધાં મળીને ચાલીસા અને માળા કરે છે અને પછી તો આખી સોસાયટી ભેગી થઈ જાય છે...આ બાજુ બપોરના ચાર વાગ્યા હવે જયને ભૂખ લાગી એટલે ભારતીએ વિનયભાઈ જોડે ફરી લીંબુનું શરબત ભરાવી બોટલ જય નાં મોમાં મૂકી પણ જય હવે દૂધ માટે જ આડો થયો આવી પરિસ્થિતિ અને હાલાત જોઈ ભારતી પણ રડી પડી એણે જય ને ખોળામાં સૂવાડી ને સમજાવી પટાવી ને ફરી એકવાર લીંબુનો શરબત