બડી બિંદી વાલી બંદી - 1

(57)
  • 5.8k
  • 4
  • 2.1k

બડી બિંદી વાલી બંદી’પ્રકરણ- પહેલું /૧‘મુઝે કુછ કહેના હૈ.’‘મુઝે ભી કુછ કહેના હૈ.’‘પહેલે તુમ,’‘પહેલે તુમ.’‘તુમ.’‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં બોલી...‘પૂછી શકું કે, તમે આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ? ‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? યુવકે પૂછ્યું..‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી જ દયો ને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે સ્વયં તમારી જાતને તો