પ્રેમ સરહદ પાર નો

(24)
  • 3.5k
  • 1
  • 1.1k

અનુષ્કા માત્ર 17 વર્ષની.જેનાં માટે પ્રેમ જ બધુ હતો.આમ પણ આ વયે ખરાં ખોટા ની શું સમજ હોય.પરન્તુ અનુષ્કા એમાંની ન હતી.ખૂબ જ સમજદાર,બહાદુર અને થોડી વાત કરીને કોઈ પણ માણસ કેટલાંમા છે તેં ઓળખી જતી.17 વર્ષની ઉંમરે તેં ઘણાં રાજ્યો માં ફરેલી.માણસો કેવા હૉઈ સકે તેનો પૂરો અનુભવ.પણ શું કરે પોતે પોતાનુ દિલ સરહદ પાર દઈ બેઠી.જાણતી હતી પાપા કયારે પણ મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે.કારણ દુંશમન દેશનાં માણસ સાથે પ્રેમ કાર્યો હતો. બધું જાણતી હોવાં છતા પણ કઈ કરી ન સકી.પ્રેમ છે કઈ પુછીં ને તૌ નથી થતો.આ એજ દેશ હતો જેને લીધે દેશના હજારો