The conspiracy he was innocent may be (coniuratio) - 32

  • 2.6k
  • 1.1k

મીલીના નું નેવિગેશન માંથી છુટા પડવું અને વ્હાઇટ હાઉસમાં રજિસ્ટર્ડ થવું અને તેમાં પણ અબોવ ઇન્ડેક્સ તેનું અપોઇન્ટ થવું .બધી જ વાતો એક નેચરલ ઇન્ટેલિજન્સની આંખે ઉડી ને વળગે તેવી સાફ હતી કે આ કોઈ કોન્સપીરસી છે.અને ડેનિમ ના મગજમાં તો એક જ વાત ઘુમરાયા કરતી હતી કે, why that person is she, why she is not he?બરનાડે તેમનાાા લાગતાવળગતા મંત્રીઓને આ વાત. ની જાણ કરી અને તે મંત્રીઓએ પણ બીજું કશું કરવાને બદલે ડેનિમ ના જ ખભા નો ભાર વધારી દીધો. જોકે સાથે સાથેે ડેનિમ ના ઓરલ એન્ડ invisible પાવર્સ પણ વધારી જ દીધા હતા અને, ડેનિમ