દૈત્યાધિપતિ - 2

  • 4.9k
  • 1
  • 1.9k

સુધા ક્યાં છે? આ રહી. સુધા ક્યાં છે? આ રહી. સુધા જો તારી બાં ક્યાં ગઈ? ક્યાં ગઈ? એ સુધા હસી! હસી! સુધા તારે વાર્તા સાંભળવી છે? હા બાં, મારે વાર્તા સાંભળવી છે. સુધા વિચારે છે. સુધા ની બાં કેવી લાગે? સુધા ને એની બાંના લાંબા કાળા વાળ યાદ છે. સુધા ને એની બાંએ સાડી પેહરતા શીખવાડી હતી. હા. પણ એની બાં કેવી દેખાતી? બાપુ, બાપુ, જો બાં મને રાણી ને રાજા ની વાર્તા કે. વાર્તા તે કેવી.. અઢાર? ના શું ઓગણીસ હજાર? હા ઓગણીસ હજાર વર્ષ વીતી ગયા. સુધાની બાએ આ વાર્તા નાનપણમાં કીધી હતી. ઓગણીસ હજાર વર્ષ પહેલાનું