મહામારી એ આપેલું વરદાન

(15)
  • 2.9k
  • 2
  • 1.1k

મહામારી એ આપેલું વરદાન નિવેદિતા અને સમ્યક બંને working કપલ છે. બંને ના લગ્ન ને લગભગ ૧૦ એક વર્ષ થયા. આ ૧૦ એક વર્ષ માં એક સુંદર બાળકી નિશાની, જે અત્યારે ૮ વર્ષ ની છે એના માતા પિતા બન્યા. શરૂઆત નું એક વર્ષ બંને એ એક બીજા ને ખુબ સમય આપ્યો પછી નિશાની આવતા, નિવેદિતા એના માં વ્યસ્ત થઇ ગઈ. ૬ મહિના ની મૅટરનિટી રજા પછી જ્યારે નિવેદિતા એ નોકરી ચાલુ કરી પછી તો ઓફિસ નું કામ , ઘેર આવ્યા પછી નિશાની સાથે સમય ગાળવો એમાં દિવસ ક્યાં પૂરો થઇ જતો એનો નિવેદિતા ને પણ ખ્યાન ન આવ્યો. હા