સમય ક્ષિતિજ - ભાગ ૩

  • 4.4k
  • 2
  • 1.4k

Chapter 3Blaze gangબ્લેઝ ગેંગ એરોનના મનમાં હજુ કશું સમજાઈ રહ્યું ના હતું હમણાં તો સાવ સામાન્ય દિવસ હતો આટલી બધી માત્રામાં બરફ ક્યાંથી આવ્યો?? તેણે ઉપર નજર કરી તો તેને દેખાયું જેને તે શ્વેત આકાશ માનતો હતો તે એક કાચનું આવરણ હતું જે ઉપરથી બરફ વડે આચાછદિત હતું. જે વિસ્ફોટ એ તેને કાન બંધ કરવા મજબૂર કરી દીધો હતો તેના દ્વારા જ તે કાચને ભેદવામાં આવ્યો હતો. અને ત્યાં થયેલ ગાબડાંમાંથી સતત બરફ વર્ષા થઇ રહી હતી. હવામાં જે મશીનો ઉડી રહ્યા હતા તે સમગ્ર તે તરફ વધી તેને પૂરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.વિચાર વંટોળ એરોનના મનમાં ઘૂમરવા લાગ્યા.. આ કેમનું