સમય ક્ષિતિજ- ભાગ ૨

  • 4.4k
  • 1
  • 1.3k

Chapter 2અજાણ્યા પંથેUnknown destiny એરોનની આંખ ખુલી દુખાવાના લીધે તેનું માથું ફાટી રહ્યું હતું સૂરજના કિરણો માથે ચઢી રહ્યાં હતાં તે મહાપરાણે બેઠો થયો હજુ તેની આંખો સંપૂર્ણ પણે ખુલી ના હતી. ઝાંખી દ્રષ્ટિને તે સરખી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. દ્રષ્ટિ સામાન્ય થતાં તેને જોયું તો તે એક કંતાનના કોથળા ઉપર બેઠેલો હતો કદાચ આ કોઈ સાંકળી ગલી જેવી જગ્યા હતી. તેને આજુ બાજુ નજર કરી હા, આ કોઈ નાની ગલી જ હતી પરંતુ આ કેમ સામાન્ય લાગી રહી ના હતી?? તેના શહેરની માફક દીવાલો અહી રાતા રંગની ઈંટોની ના હતી ઉપરાંત જમીન પર ધૂળ પણ ના હતી અને