સમય ક્ષિતિજ - 1

  • 4.7k
  • 1
  • 1.7k

આપણી વાતહું નામે વાણિયા અક્ષય અતુલભાઈ ૨૧ વષૅનો એક વિદ્યાર્થી છું. લેખનમાં રુચિ બાળપણથી રહેલ છે પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ મળતા તેની પૂતિૅ હાલના સમયે કરી રહ્યો છું. ગુજરાતી ભાષામાં જો મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું, ભાષા બગાડવાનો મારો કોઈ પણ અધિકાર નથી પણ ભાષામાં થયેલ ભૂલોને સુધારવી આપણા સૌની ફરજ છે.આ કૃતિના અંગે અભિપ્રાય આપવા આપ સર્વેને વિનંતી જેથી હું મારા લેખનમાં સુધારા લાવી શકું તેમ જ આપણા ગુજરાતમાં સાહિત્યમાં મારું થોડું ઘણું પણ યોગદાન આપી શકું. ઉપરાંત ફકત ભાષાની નજરે કૃતિને તોલવી અયોગ્ય છે તેમાં રહેલા વિચારોને પણ સમજશો તેવી