My dear besty

(37)
  • 3.6k
  • 1.2k

My dear besty, Thank you so much મારી લાઈફ માં આવવા માટે, આપણી પહેલી મુલાકાત થી લઈ ને અત્યાર સુધીની દરેક મુલાકાત મારા માટે બહુ જ Special હતી. મારા Life મા જ્યારે તારી Entry થઈ ત્યારે હું ખૂબ જ મુશ્કેલ દિવસો માંથી પસાર થઈ રહી હતી. એવું લાગતું હતું કે હવે મારી લાઈફ મા મારું પોતાનું કહેવા વાળુ કોઈ છે જ નહીં. હું મારું હસવાનું પણ ભૂલી ગઈ હતી. બસ ચૂપચાપ જ રહેતી. ત્યારે જ તે વાવાઝોડાં ની જેમ મારી લાઇફ માં આવી ને એક બેસ્ટ ફ્રેન્ડ થી લઇ ને મારા માં બાપ ની પણ