મમ્મી….- દિવ્યેશ ત્રિવેદી

  • 2k
  • 770

આજે સાંજથી જ વાદળો ઘેરાતાં હતાં. મોસમના પ્રથમ વરસાદની આગાહી થઈ રહી હતી. સૂર્યને આજે નમતું જોખવું પડ્યું. છવાયેલા વાદળોથી જાણે આજે સાંજ પણ વહેલી પડી ગઈ અને અંધકાર પણ ખૂબ જ જલ્દી પ્રસરવા લાગ્યો હતો. વીજળી પણ પોતાના અસ્તિત્વનો સતત ખ્યાલ આપી રહી હતી. વરસાદ શરૂ થયો. પ્રથમ વરસાદથી કેવું આલ્હાદક વાતાવરણ લાગતું હોય છે! આખા ય ઉનાળાનો થાક ઉતારવાનો સમય પાકી ગયો છે એમ પ્રત્યેક કણ અનુભવવા લાગે છે, સડકો ય હવે ભીની થઈ ગઈ હતી અને રસ્તા પરની બત્તીઓ ભીની સડકો પર પ્રતિબિંબિત થઈને ચમકતી હતી. ઠંડક એટલે માદકતા! અને આવી માદકતા