“બાની”- એક શૂટર - 49

(30)
  • 3k
  • 3
  • 1.3k

બાની- એક શૂટર ભાગ : ૪૯બાનીએ પોતાની પિસ્તોલ વ્યવસ્થિત જમણી બાજુ પોતાના પેન્ટના અંદર ખોસી. એને બ્લેક કલરનું લેદરનું લાંબી બાયનું જેકેટ પહેર્યું હતું. નીચે સ્કીન ફિટિંગ કાળા જ રંગનું જીન્સ પહેર્યું હતું. એ સુંદર તેમ જ નાજુક નમણી લાગતી હતી. પરંતુ જુસ્સો તગડો હતો. બ્લ્યુ ટૂથ કાનમાં ભરવી રાખેલું એને બરાબર કર્યું. બાનીએ ફોન જોડ્યો, " હલ્લો....!!મિસ્ટર અમન...!! પહોંચ્યા કે નહીં..!!"ખૂબ જ પ્રેમથી નિર્દોષતાંથી બાનીએ પૂછ્યું."માય સ્વીટહાર્ટ પાહી...!! હું તો ક્યારનો પહોંચી ગયો છું એહાનના સ્ટુડિયો પર....!!" અમને કહ્યું."ઓકે...!! હું પણ પહોંચું છું."બાનીએ ફોન કટ કર્યો.એહાનના સ્ટુડિયોના નજદીક જ ટિપેન્દ્રએ એક હોટેલમાં રૂમ બુક કરેલો. પલાનિંગની પૂરી ચર્ચા આ રૂમમાં થઈ. અત્યારે