ધૂળ ઢેફાને માનવી

  • 2.5k
  • 700

અરે તને કહું છું..તું ભૂલી જા… હવે સંભળાય છે કશું ?હેલો.. બક જલ્દી ખોટી બફાટ રેવા’દે.કામની વાત ફાટ..એમ રવિ તેના મનમાં જે ઊગી આવતું એ નીચું માથું ઘૂંટણથી દબાવી બબડાટ કર્યે જતો .તે તારા પ્રેમમાં નથી. સમજ્યો તારી ગેરહાજરી. તે શું વળી અનુભવતી હતી. રે કવછું મન ને માનવી લે…જે આપણું નૈં તે બીજાનું હશે. જેના ભાગ્યમાં જે હોય તે જ તેને પોગ્યું રે. હમજ્યો એક સામેથી તેનો મિત્ર તેને સમજાવવા ગડમથલ કર્યા કરતો . રવિએ પણ સમજતો હતો કે તેને માત્ર પ્રેમ કર્યો છે કોઈ ગુન્હો નથી આદર્યો તે સજા ભોગવે.તે વધારે પડતું આજ કશું ન બોલતો માત્ર હા… હમ્મ… ઠીક છે એમ ટૂંકા શબ્દોમાં જ