કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - 5

  • 2.7k
  • 684

[ આગળના ભાગ માં જોયું કે રમીલા ખનક ને જણાવે છે કે વિમલભાઈ બીજા લગ્ન કરી લીધાં હોય છે... ત્યારબાદ એ કોઈ દિવસ ખનક ને જોવા પણ નથી આવ્યા. ખનક આખી વાત જાણી ને પોતાના પિતા ને વધુ નફરત કરવા લાગે છે. રમીલા ખનક ને જણાવે છે કે એ બે વર્ષ માધવ ની રાહ જોશે.. જો એ ન આવ્યો તો પોતે ખનક ને પરણાવી દેશે.. ખનક રમીલા ને જણાવે છે કે માધવ સિવાય એ કોઈ સાથે ન પરણે... આ બાજુ માધવ મુંબઈ ના દરિયા કિનારે ઊભો હોય છે હવે આગળ ] એ દૂર દરિયા ની આરપાર જોતો હોઈ એવી રીતે