આભનું પંખી - 5

  • 4.1k
  • 1.4k

પ્રકરણ-૫ ધારેલું પાર ન પડે તેવું ઘણી વાર થતું હોય છે.. 'તત્ર કો મોહ.. કો શોક'.. બહારગામ જવાનું નક્કી કર્યું હોય અને ન જવાયું હોય,તેવુંય બન્યું છે.  કુલુ મનાલી જવાનો પ્રોગ્રામ બની ગયો હતો, ને બા માંદા પડ્યા.. જવાનું કેન્સલ થયું.. મામાના સીત્તેરમાં વરસની ઉજવણી 'ગોકર્ણ' માં રાખી હતી ને રિચાને તાવ આવ્યો. જવાનું કેન્સલ થયું.. અરે, ગાડી લઈને બધાં મિત્રો સૂરત પોંક ખાવા જતા હતા.. મીરાં ત્યારે પ્રેગ્નેન્ટ હતી. સવારે નીકળતા હતા.. ને બાપૂજીએ ફરમાન કર્યું.. આવી હાલતમાં નથી જવું. મીરાં ચૂપચાપ ઘરમાં આવી ગઈ. માધવ એકલો ગયો.. પણ ત્યારે દુઃખ નહોતું લાગતું.. આજે હવે અમદાવાદ જવાનું કેન્સલ થાય