આભનું પંખી - 2

(12)
  • 4.3k
  • 1.6k

પ્રકરણ-2 મોબાઈલની રીંગ સાંભળી રાજની આંખ ઉઘડી.. જોયું તો મોહા.. "ગૂડ મોર્નિગ. જાનુ. " "મોર્નિગ. તું પપ્પાને લઈને જઈ આવ્યો.. ?".. "ક્યાં" .. "અરે, ડોક્ટર પાસે. ?" "હજુ હમણાં તો ઉઠ્યો. રાતના કેટલું મોડું થયું હતું.. ".. ". ભલે.. ભલે.. હવે ઉઠી ગયો છે. તો ફટાફટ પહેલા પપ્પાને ડોક્ટર પાસે લઈ જા. તને ખબર છે ને. પપ્પાનો સ્વભાવ. બહારથી રૂદ્ર જેવાં છે,પણ અંદરથી ભોળા શંભુ.. પોતાની જરાય પરવાહ નહીં. બસ, બીજા માટે જીવવાનું. " મોહાનો કંઠ ભરાઈ ગયો.  "ઓકે.. ઓકે. ,કેમ આજે ઢીલી થઈ જાય છે. હજુ તો મહિનો કાઢવાનો છે મારા વગર. " "રાજ,અમારું એવું જ.. ઘર પરિવાર અમારાથી