YEAR - 2020

  • 3.7k
  • 1.1k

અદભુત વર્ષ .... હકીકતમાં આ વર્ષ કદાચિત સૌથી વધુ વાગોવાયું છે ...આમ તો દરેક વર્ષે બધા જોડે કંઇક સારું તો કંઈક ખરાબ થતું હોય છે ...પણ આ વર્ષે બહુ બધા જોડે એકસાથે ખરાબ થયું એટલે કદાચિત વધુ વાગોવાયું છે ... પરંતુ શું આપણે એને વાગોવાને બદલે એને સારી રીતે કેમ ના જોઈ શકીએ ...? બહુ બધું શીખવ્યું છે એ વર્ષે આપણને અને બહુ બધું આપ્યું પણ છે ..હા ઘણા નું બહુ બધું છીનવાઈ ગયું છે ...જેની ભરપાયી તો શકય નથી જ ...પરંતુ જેની પાસે જેટલું પણ રહી ગયું