જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 4

(63)
  • 5k
  • 6
  • 2.4k

ભાગ-4 અક્ષરાએ અક્ષતના રૂમનો દરવાજો ખખડાવ્યો,પણ અંદરથી કોઇ અવાજના આવ્યો.અક્ષરાએ બારણાને ધક્કો માર્યો,દરવાજો ખુલ્લો હતો.તે અંદર ગઇ અને બારણું બંધ કર્યું.અક્ષત ધ્યાન મુદ્રામાં બેસેલો હતો અને આંખો બંધ કરીને ભગવાનનું નામ લઇ રહ્યો હતો. અક્ષરા તેને પોતાનો નિર્ણય સંભળાવવા આતુર હતી.તે રાહ નહતી જોઇ શકતી. "અક્ષત,તને કેટલી વાર લાગશે?"અક્ષરા આતુર થઇને બોલી. અક્ષતે આંખો ખોલી અને કશું બોલ્યા વગર તેની સામે આંખો કાઢી.અક્ષરાને ગુસ્સો આવ્યો અને તેના ધીરજની કસોટી થઇ રહી હતી.   "હવે બસ જલ્દી કરને અક્ષત." અક્ષતે પોતાની ધ્યાનસાધના અધુરી રાખી અને ઊભા થતાં બોલ્યો, "બોલ મારી માઁ,કેમ આટલી ઉતાવળ છે?"   "હ ઉતાવળી થઇ છું તારા સવાલનો