જીવનનો મુક્ત આભાસ

(19)
  • 3.9k
  • 1.2k

કવિતાને સ્કૂલની મીટીંગ માં બોલાવી હતી. તે સ્કૂલે જઈ આગળ ની બેંચમાં બેઠી, બધાં જ વાલીઓ એક પછી એક આવીને પોત પોતાનું સ્થાન લઈ રહ્યા હતા. વાત હતી નવા સત્રની. નવા સત્રમાં શું ફેરફાર થશે. તો ધોરણ-૩ થી ૧૦ બધાંને બોડૅ એક્ઝામ આપવાની રહેશે. વાલીઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, કે બાળકો ની સાથે સાથે વાલીઓ એ પણ ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, ને બીજી વિગત હતી કે બે મહિના ના વેકેશન ની જગ્યાએ ફક્ત એક જ મહિનાનું વેકેશન મળશે. શિક્ષક કે શાંત રાખતા વાલીઓ ને કહ્યું, સાંભળો, રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં