સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1

  • 24.8k
  • 2
  • 7k

આ લેખ અનેક દૃષ્ટિએ આવકારદાયક છે. એક જ લેખ માં સૌરાષ્ટ્રને આમૂલ ઈતિહાસ અહીં જ મળે છે. સૌરાષ્ટ્રના ઇતિહાસની વિશિષ્ટતા એ છે કે, એનો ઈતિહાસ વિવિધતાભર્યો છે. રાજકીય મહત્વનાં કેન્દ્રો અહીં બદલ્યાં કર્યાં છે. એક વખત દ્વારકા તે એક વખત પ્રભાસ, એક વખત વલભીપુર, એક વખત જૂનાગઢ, એક વખત ઘુમલી, તો એક વખત પોરબંદર એક વખત જામનગર, તો એક વખત ભાવનગર, હળવદ, મોરબી, ગાંડળ વગેરે. આ બધાના સ્થાનિક ઈતિહાસ છે; અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એ બધાને સ્થાન છે.