અનોખો સંબંધ

(11)
  • 3.1k
  • 1.1k

અનોખો સંબંધ નેહા ના લગ્ન ને દસેક વર્ષ થવા આવ્યા. આ ૧૦ વર્ષ માં એને ઘણા બધા ચઢાવ ઉતાર જોઈ લીધા. મુગ્ધ યુવતી માંથી ઘરરખ્ખું ગૃહિણી ની એની આ સફર માં એ ઘણી સફળ નીવડી હતી અને એમાં એ જેટલો યશ પોતાની માં ના સંસ્કાર ને આપતી એટલોજ યશ એ પોતાના પતિ શિવાય અને સાસુ ને પણ આપતી. પણ આ બધા સિવાય એક બીજી વ્યક્તિ હતી મોહન, એમ નો ઘરઘાટી, જેને ભૂલી જવાય તો અપકાર કર્યો કહેવાય. આ મોહન આમ તો નેહા જેટલો હશે ઉંમર માં. સ્વભાવ માં મીઠડો, સામાન્ય દેખાવ અને કદ કાઠી ધરાવતો મોહન પેન્ટ, બુશર્ટ અને ખભા પર નાખેલા