રાજકારણની રાણી - 30

(64)
  • 5.5k
  • 2
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-30સુજાતાએ જતિનના પૈસાથી ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરીને જનાર્દન અને હિમાનીને ચોંકાવી દીધા હતા. બંનેને પહેલાં તો એમ થયું કે સુજાતાબેન મજાક કરી રહ્યા છે. એમના ચહેરા પરથી એવું લાગતું ન હતું. એ જેટલી ગંભીરતાથી બોલ્યા એટલા જ સહજ રીતે બોલ્યા હતા કે જાણે એ વાત નક્કી જ હતી. જતિન સુજાતાબેનની વિરુધ્ધમાં છે. એણે સુજાતાબેન સામે પોલીસમાં કેસ નોંધાવી દીધો છે. અને સુજાતાબેન સામે બદનક્ષીનો કેસ કરી સામેથી પૈસા માગવાનો છે ત્યારે એના પૈસાથી ચૂંટણી લડવાની વાત કોઇ રીતે જનાર્દનને હજમ થતી ન હતી. તો શું સુજાતાબેન અને