શ્રધ્ધા - બાર બીજના ધણીની

(12)
  • 2.7k
  • 1
  • 928

[અસ્વીકરણ] " આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " *******સર્વે વ્હાલાં, વાચકમિત્રોને મારાં જયશ્રી કૃષ્ણ આ નવું વર્ષ આપ સર્વેને તન મન ધન થી ખુશ રાખે. આપ અન્ય લોકોની તન મન ધન થી પ્રમાણિક સેવા કરી શકો એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ