સંસ્કાર - ૧

  • 2.8k
  • 2
  • 1.1k

સંસ્કાર-પ્રકરણ-૧ અમદાવાદ એ ગુજરાત રાજ્યનું મોટું ઔદ્યોગિક અને હરણફાળ વિકસતું ધમધમતું શહેર છે. અગાઉના સમયમાંઅમદાવાદને “કાપડનું માન્ચેસ્ટર શહેર’ (મીલોની નગરી)’ તરીકે ઓળખવામાં આવતું હતું. હાલની પરિસ્થિતિ કંઇક અલગ છે. પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદનો વિકાસ ચારે બાજુ કૂદકે અને ભૂસકે સિમેન્ટ કોન્ક્રીટની ગગનચુંબી ઇમારતોથી ચારે બાજુ વિકાસનું વાવાઝોડું આવેલહોય તેમ વિકસી રહેલ છે. આજથી દસ વર્ષ અગાઉ સી.જી.રોડ અમદાવદની રોનક હતી તેનું સ્થાન આજના આ યુગમાં અમદાવાદના એસ.જી.હાઈવેલીધેલ છે. અને આ હાઇવે ઉપર વધુમાં વધુ રીતે રહેઠાણ તેમજ ધંધા-રોજગાર તરીકે અગણિત વિકાસ થઈ રહેલ છે. આ હાઈવે પર મોટી મોટી કંપનીની રજીસ્ટર ઓફિસો તેમજ મોટી મોટી કંપનીઓના શોરૂમ ફાઇવ સ્ટાર હોટેલોથી આ વિસ્તાર ધમધમતો થયેલ છે. તેમ જો કહેવામાં આવે તો અજુગતું નથી. આ હાઈવે પર બન્ને બાજુ મોટા મોટા બિલ્ડિંગો ની કોર્પોરેટ ઓફિસો, ઓટોમોબાઇલ શોરૂમ, થ્રી સ્ટાર