દરિયા જેવું મારૂ દિલ

  • 3.7k
  • 1
  • 1.1k

દરિયા જેવું મારું દિલ..... તો દરિયો કેવો???? દરિયો એટલે કે સમંદર, વિશ્વમાં ત્રણ ભાગમાં દરિયો જ ફેલાયેલો છે. એટલે કે વિશ્વમાં એનાથી મોટું કાંઈ જ નથી ,અને હા હું પણ મારા દિલને દરિયા સાથે સરખાવું છું. કારણ બાળપણથી જ મને એ વાત શીખવામાં આવી છે કે દુનિયામાં સૌથી મહાન કોઈ હોય તો એ મનુષ્ય છે . આપણું મન દરિયા જેવું વિશાળ રાખવું જોઈએ ,જેથી આપણે બધાને સમાવેશ કરી શકીએ. મારા દાદા, જે ગામની અંદર પાંચ નહીં પણ પચાસ માણસોમાં પૂછાતા હતા. કારણ કે દરિયા જેવું એનું દિલ હતું,........બધાને સમાવી લેવાના,બધાની વાત સાંભળવાની, બધાને વિકસવાનો મૂકો