ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 30

(225)
  • 12k
  • 10
  • 3.3k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-30 રાવલપિંડી,પાકિસ્તાન બલવિંદરની ડાયરી મેળવવાની સાથે માધવ અને નગમા ડાયરીની અંદરથી એક એવો ઇમેઇલ આઈડી મેળવવામાં સફળ રહ્યા હતાં જેનું સીધું કનેક્શન ગુજરાતમાં લશ્કર એ તોયબા દ્વારા થનારા હુમલા સાથે હતું. એ ઇમેઇલ આઈડી અંગે માધવ અને નગમા વધુ કંઈ માહિતી મેળવે એ પહેલા એમને જાણવા મળ્યું કે લશ્કરના આતંકવાદીઓની સાથે પાકિસ્તાન ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ અને રાવલપિંડી પોલીસ પણ એમની શોધમાં હતી ત્યારે એમનાં જોડે એક જ રસ્તો વધ્યો હતો..જે હતો તાત્કાલિક રાવલપિંડી છોડીને ભાગી જવું. આવી કોઈ ઘટના બને તો કઈ રીતે પાકિસ્તાનમાંથી બચીને નીકળવું એની યોજના રૉ ચીફ રાજવીર શેખાવત માધવ અને નગમાને મિશન પર