નસીબ નો વળાંક - 13

(58)
  • 4.7k
  • 1
  • 1.9k

આગળના પ્રકરણમાં આપણે જોયું કે અનુરાધા વેણુનો ઈલાજ કરાવવા યશવીર અને ગોપાલ પાસે મદદ માંગે છે ત્યારે યશવીર એને એક ઉપાય બતાવતા કહે છે કે જો એ (અનુરાધા )વેણુને એક દિવસ માટે સોંપી દે તો પોતે એનો ઈલાજ એના ગામના પશુવૈદ્ય પાસેથી કરાવી ને બીજા દિવસે અનુરાધાને પરત કરી દે...અનુરાધા ને યશવીર ની આંખોમાં સચ્ચાઈ અને સજ્જનતા દેખાણી એટલે એણે પોતાના મનને મનાવતી હોય એમ વિચાર્યું કે એક દિવસની તો ખાલી વાત છે... આવું વિચારીને એણે વેણુને યશવીર ને સોંપી દીધો.હવે આગળ,"અનોખો અહેસાસ" યશવીર ઉપર ભરોસો કરીને અનુરાધા એ વેણુને એના હાથે સોંપી તો દીધેલું. પણ હવે સાંજ