જીવનભરની યાદ - એક સામાજિક સસ્પેન્સ પ્રેમકથા

(17)
  • 1.7k
  • 1
  • 636

 "અરે બેટા, હવે તારે એક સાથીની જરૂર છે! હવે તારે મેરેજ કરી લેવું જોઈએ!" રૂપા ની મમ્મીએ એણે કહ્યું તો એણે તો રોજની જેમ જ ઇગ્નોર કરી દીધું. "અરે કેટલી વાર સમજાવુ કે મારે મેરેજ નથી કરવા! હું પોતે સ્કુલ ટીચર છું... સારું કમાવું છું! મારે કોઈની જરૂર જ નથી!!!" રૂપાએ રાબેતા પ્રમાણે જવાબ આપ્યો. "અરે, પણ તારે પણ તો સાથ જોઈએ કે નહીં?!" એની મમ્મીએ એને સમજાવવા ચાહ્યું પણ એ ના માની એ નહિ જ. રૂપા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર, પણ કોલેજમાં સેકન્ડ યરમાં એના પર્સેન્ટાઇલ એકદમ ઓછા આવ્યા! કારણ કે એની મુલાકાત કોલેજમાં આકાશ સાથે