વેમ્પાયર

(31)
  • 4.5k
  • 1
  • 1.2k

નિલેશ ,રાજા ,કરન,વિક્રમ ચાર મિત્રો મોડીરાતે પાર્ટી કરી ને પાછા આવી રહ્યા હતા બધા નશા મા ચુર હતા નિલેશ કાર ચલાવી રહ્યો હતો ને કાર એક સુમસાન રસ્તા પર બંધ પડી જાય છે દૂર દૂર સુધી અંધારુ ને જંગલ જેવો વિસ્તાર ત્યા નો સન્નાટો જોય ને ભલભલાના હાથ પગ ધ્રુજી જાય પણ બધા શરાબ ના નશા ને કારણે ભાન ભૂલેલા એટલે કોય ફરક નતો પડતો કાર બગડી જવા ને કારણે બધાયે ત્યા થી ચાલતા જ ઘરે જવા નુ નક્કી કર્યુ ચારે ચાર કાર માથી ઉતરીને ચાલવા