લવ બાઇટ્સ - પ્રકરણ-6

(110)
  • 8.4k
  • 5
  • 5.1k

લવ બાઇટ્સપ્રકરણ-6 સ્તવન જયપુર આવી ગયો. રાજમલસિંહમાં ઘરે એની સાથે આવી ગયો. ઘર શોધવાની વાત થઇ. રાજમલસિંહનાં પત્નિએ અહીં એમની સાથેજ રહેવાં આગ્રહ કર્યો. રાજમલસિંહે કહ્યું" સ્તવન તું આજે શાંતિથી સૂઇ જા. ભલે તારી કંપનીનું એડ્રેસ સમજાવ્યુ છે પણ કાલનો દિવસ હું જ તને મૂકવા આવીશ. પછીથી તું તારી રીતે જજે. ચાલ તું થાંક્યો હોઇશ શાંતિથી તારાં રૂમમાં સૂઇ જા. સ્તવન એને ફાળવેલાં રૂમનાં આવ્યો અને બેડ પર લંબાવ્યું થોડો થાક તો હતો એટલે આંખ ધેરાવી શરૂ થઇ હતી. એને આંખો બંધ થવા સામે મેગેઝીનમાં જોયેલો ફોટો યાદ આવ્યો એ મેગેઝીન એ સાથે લઇનેજ આવેલો એ મેગેઝીનમાં એ ફોટો એણે