લવ બાઇટ્સ - પ્રકરણ-4

(109)
  • 8.3k
  • 5
  • 5.5k

લવ બાઇટ્સપ્રકરણ-4 સ્તવનનાં પિતા માણેકસિંહ હરખાતાં હરખાતાં જયપુર એમનાં મિત્ર રાજમલસિંહ ચૌહાણને ફોન કરવા નીકળ્યાં અને હરખાતુ મન હીલોળે ચઢેલુ થનગનતાં પગ ક્યાં પડે છે એ ધ્યાનના રહ્યું અને એક એવી ઠેસ વાગી કે પડ્યા પત્થર લમણામાં એવો વાગ્યો કે લોહી લોહી નીકળી આવ્યું એમનાંતી રાડ પડાઇ ગઇ સ્તવન... સ્તવન... ઘરથી હજી એટલાં દૂર નહોતાં અને સ્તવને પિતાની રાડ સાંભળી અને એ દોડ્યો.. પિતાની નજીક જોઇ જોયું તો સામાન્ય ઠોકરે પણ લમણું ચીરી નાંખેલુ એક અણીદાર પત્થર કપાળમાં પેસી ગયેલો લોહીલુહાણ ચેહરો અને ઘા હાથથી દાબી રાખેલો. એ જોઇને સ્તવન ગભરાયો એણે કહ્યું "પાપા આવું કેવું વગાડ્યું ? અને એની