ડાર્કહાર્ટ - the story of sword - 6

  • 3.3k
  • 1.2k

Part 6હેન્ડ્રીક જેક, એલેના અને સ્ટીવને લઈને પ્રોફેસર ફ્રેન્ક પાસે જઈ રહ્યો હતો. થોડે આગળ ચાલીને તે એક દિવાલની સામે ઊભો રહ્યો. તેને જોઈને જેક, એલેના અને સ્ટીવ પણ તેની પાછળ ઊભા રહી ગયાં. આજે હેન્ડ્રીકનો ગરમ મિજાજ જોઈને તેને આગળ કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત ત્રણેય માંથી કોઈ ન કરી શક્યું. હેન્ડ્રીક તે દિવાલ સામે ઊભો રહ્યો અને તેનાં ગળામાં રહેલું લોકેટ હાથમાં પકડીને દિવાલ સામે ધર્યું. તેમ કરતાં જ દિવાલ પર એક બંધ દરવાજો દ્રશ્યમાન થયો. જેક જ્યારથી હેન્ડ્રીકને મળ્યો ત્યારથી જ આવી ન કલ્પના બહારની કે ધારી પણ ન શકાય તેવી ઘણી ઘટનાઓ જોઈ હતી. ધીમે ધીમે તે આ