' એકલું મકાન હતું,.... લગભગ 1200 સ્કવેર ના પ્લોટ માં 1600 ના બાંધકામ વાળુ મકાન હતું, હું એ મકાન માં ચોરી કરવા ઘૂસ્યો, રાતના 3 વાગ્યા હતા ચારે બાજુ નીતાંત અંધારું હતું, મકાન ની ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ હતી, ઉપર અણીદાર ખીલા મરેલા હતા, ખીલા વાગી ન જાય એટલે મેં જાડા કપડા ઉપર નાખ્યા જેથી મને ખીલા ના વાગે... મારી ઓળખાણ આપી દઉં હું એક વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું, એમ.બી.એ ફાઇનાન્સ છું, એક મલ્ટીનેશનલ કંપની માં નોકરી કરતો હતો,... કરતો હતો એટલા માટે કે લોકડાઉન માં મને કાઢી મૂકવામાં આવેલો, એમ.બી.એ ફાઇનાન્સ