ભમરી...

(12)
  • 2.7k
  • 716

ભમરી............... વાર્તા... .... દિનેશ પરમાર નજર***********************************************કાચનું છે ઘર અને છે શોખ પથ્થરનો મને ને પરિચય પણ નથી એકેય બખ્તરનો મને. રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર, રોજ પાછો થાય છે આ શ્ર્વાસ અધ્ધરનો મને. - ધૂની માંડલિયા *********************************************** અનસૂયા ને શરૂઆતમાં તો ભ્રમ લાગ્યો, પણ બીજીવાર કોલ બેલ વાગી ત્યારે તે પથારીમાંથી ઉઠી. " અત્યારે બપોરે કોણ હશે?" ના વિચાર કરતા ધીરે ધીરે તે દરવાજા પાસે ગઈ. દરવાજો ખોલતા જ બહાર પોતાના મોટાભાઈ સીતારામ ને જોતા જ, " અરે...! ભાઈ.. તમે...