પરીક્ષા - 13

  • 2.4k
  • 942

ભાગ :- 33દીપક બધી વાત કેહવા મમ્મી પાસે જાય છે.દીપક : મમ્મી મમ્મી માલતી : શું થયું આટલો ગભરાયેલો કેમ છે ?સવિતા : શું થયું બેટા ?દીપક : મમ્મી એ લોકોની યોજના કંઇ અલગ જ છેમાલતી : મને તો કંઇ સમજ પડતી નથી સવિતા : શાંતિથી બોલ દીપક : એ સોમ આપણા નાના નથી. એ તમારા પપ્પા નથી. નાના તો પચ્ચીસ વર્ષ પેહલા જ મૃત્યુ પામ્યા હતા. આ તો રાક્ષસ છે જેણે નાના નું રુપ ધારણ કરેલું છે. આ બધી છાયા અને રાક્ષસ ની ચાલ હતી પાંચ કમળ લેવા માટે અને માલતી : અને શું સવિતા : આ સાચી વાત છેદીપક : હા માસી