પરીક્ષા - 12

  • 2.2k
  • 822

ભાગ :- 30પાયલ : દીવા તું સુરત જવા નીકળી જાઅમને અહીં કામ છેદીવા : શું કામ? માલતી : બેટા ચંદ્ર વંશી પરિવાર ની વાત છેદીવા : સારું માલતી : મેં ડ્રાઇવર ને કંઇ દીધું છેએ તને સુરત મુકવા આવશેદીવા : ઓકેદીવા કારમાં બેસી જાય છે પણ પંડમડુગળી ગામની બહાર ઉતરી જાય છે અને ડ્રાઇવરને સુરત જવા કહે છે. દીવા અને માયા વાત કરે છે.દીવા : માયા હવે શું કરયે માયા : મને કોઇ વિચાર આવતો નથી દીવા : મેં ઘરમાંથી શોધી ને લઇ આવતેપણ એ લોકોએ તો મને જ સુરત મોકલી દીધીમાયા : આપણે ચંદ્ર વંશી ના ઘર પર નજર રાખ્યેદીવા : હાદીવા અને માયા