“બાની”- એક શૂટર - 48

(35)
  • 4.1k
  • 3
  • 1.7k

બાની- એક શૂટર ભાગ : ૪૮બાની કશા પણ પ્રકારનું આગળ પગલું લે એ પહેલાં જ અને એ જ પળે દરવાજાની અંદર પ્રવેશ થતાં એક અવાજ આવ્યો. જે અવાજ બાનીને ખૂબ જ પ્રિય હતો. બાનીની નજર એ અવાજની દિશા તરફ ગઈ."અરે ભલું થાય તારો ખેલ ખતમ કરવાવાળાનું.....!!" સામેથી કોઈ ફિલ્મી ઢબે એન્ટ્રી થતી હોય તેમ મોઢામાં બીડી મૂકતા ન ચલાય તો પણ કડક મિજાજમાં એ ડોહો શંભૂકાકા અક્કડ ચાલમાં આવી પહોંચ્યા."વેલ ડન...!! બાની...!!" ટિપેન્દ્રએ સ્મિત સાથે કહ્યું.બાની આશ્ચર્ય તેમ જ મિશ્ર ભાવોથી જોતી જ રહી ગઈ કે આખરે બન્યું શું?? જે ઈન્સ્પેક્ટર હતો એ પોતાના અસલ રૂપમાં આવ્યો. "સોરી...!! મેડમ...!!" કહીને એ રૂસ્તમ પાસે