રાજકારણની રાણી - ૨૯

(68)
  • 6k
  • 1
  • 3.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯સુજાતા માટે હવે જતિન મહત્વનો રહ્યો ન હતો. સુજાતા એ વાતમાં નિશ્ચિંત થઇ ગઇ હતી કે જતિન તેનું કંઇ બગાડી શકવાનો નથી. જતિનના બધા હથિયાર બુઠ્ઠા બનાવી દીધા છે. હવે વકીલ દિનકરભાઇ એને ધોળે દિવસે તારા બતાવી દેશે. મારે ચાંદ પર પહોંચવાની તૈયારી કરવાની છે. આ મિશનમાં જનાર્દન, હિમાની અને ટીનાએ શરૂઆતથી જ સારો સાથ આપ્યો છે અને હવે પછી તેમના સહારે જ ચૂંટણીની આ નૈયા પાર કરવાની છે. સુજાતાએ દિનકરભાઇને જતિન સામેનો આખો કેસ સમજાવી દીધો હતો. એ તરફ હવે જોવાની જરૂર ન હતી. એમને જલદી પરિણામ માટે 'સામ દામ દંડ ભેદ'