ભાગ :- 11બધા થોડી વાર માં સવિતા ના ઘરે આવી જાય છે. રાધા રસીલાબેન ને મળે છે. રાધા પોતાનો છોકરો જનક નો પરિચય આપે છે. બધા સાથે મળીને જમે છે. પાયલ પોતાના રુમમાં જાયને સુઇ જાય છે. જનક મહેશ ના રુમમાં જાયને સુઇ જાય છે. આગળના રુમમાં સવિતા, માલતી, રાધા અને રસીલાબેન જ હતા. રાધા : પપ્પા કયાં છે ?સવિતા : તને અત્યારે યાદ આવે છે ?રાધા : હું એક વર્ષ પછી ઘરે આવી હતી પણ ઘર જ બંધ હતું? તમે લોકો સુરત રહેવા આવી ગયા ?સવિતા : પપ્પા આ દુનિયામાં નથી.રાધા : શું થયું? (આંખમાં મા આંસુ આવે છે)માલતી : પેલી