ભાગ :- 9Dance competion ગાંધી સ્મૃતિ હોલમાં હતી. પાયલ તો ક્યારની હોલમાં પહોંચી ગઇ હતી. સ્પર્ધા મા ભાગ લીધો હોય તેને જલ્દી આવી જવાનું હતું. સાંજે 5 વાગે સ્પર્ધા શરૂ થવાની હતી. સવિતા અને માલતી પણ હોલમાં આવી ગયા હતા. રસીલાબેન ઘરે જ હતા. મીરા અને જનક પણ ક્યારના આવી ગયા હતા.હોલ ધણો મોટો હતો. ખુબ સરસ સજાવટ કરી હતી. બેસવા માટે ખુરશીઓ હતી. પહેલી હરોળમાં સોફા ગોઠવેલાં હતા મહેમાનો માટે અને સ્ટેજ પણ ધણો મોટો હતો. સ્ટેજ ની જમણી બાજુ નટરાજ ની મુર્તિ હતી. સંચાલન કરનાર વ્યકિત ડાબી બાજુ ઊભો હતો. સ્ટેજ પર લટકતા તારા હતા જે કાચ થી