પરીક્ષા - 4

  • 3.2k
  • 1.3k

પરીક્ષાભાગ :- 6સવિતા બેન અને દીપક બહાર લોબીમાં બેસેલા છે. મહેશ થોડી વાર પછી આવે છે. સવિતા બેન, મહેશ અને દીપક સાથે ભોજન કરે છે. મહેશ માલતી માસી ફળ અને જ્યુસ લઇને આવ્યો હતો.થોડી વાર પછી માલતી બેન જાગી જાય છે. સવિતા બેન માલતીને પાણી આપે છે. માલતી બેન થોડું પાણી પી ને ગ્લાસ ટેબલ પર મુકે છે. દીપક મમ્મી ને જ્યુસ આપે છે. સવિતા બેન સફરજન કાપે છે.માસી કેવી તબિયત છે અત્યારે મહેશ એ પુછયું. સારુ છે માલતી એ જવાબ આપ્યો થોડી વાર વાત કરીને મહેશ અને સવિતા માસી જાય છે. મહેશ ને પણ નોકરી પણ જવાનું હતું અને સવિતા બેન પણ