બંધ ઓરડો

(49)
  • 3.6k
  • 1
  • 1.1k

અગાઢ સ્વપ્નાઓ ને જોતો એક એવો યુવાન જે પૂરી ધરતી ને પોતાની બાંહો માં સમાવી લેવા માંગતો હતો. બેફિકર થઈ ને પૂરા શહેર માં ઘૂમતો યુવાન પૂરા સમુદ્રને પોતાનામાં સમાવી દેવા માંગતો હતો. એના સ્વપ્નાઓ ને પૂરા કરવા આકાશમાં ઉડવા માંગતો હતો. તેનું સ્વપ્ન હતું કે લોકો માટે મોટી મોટી ઈમારત બનાવે. એમાંથી કમાઈ ને પોતે ડિઝાઇન કરેલું એક સુંદર મજાનું ઘર પોતાના માટે બનાવે. માટે નીરજે સિવિલ એન્જીનીરીંગ ના પ્રથમ વર્ષ માં અમદાવાદ શહેરમાં એડમીશન લીધું. અમદાવાદની એક પોળ માં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. એ મકાન ના