The screts of નઝરગઢ ભાગ 10

(22)
  • 2.9k
  • 1
  • 1.1k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની,અનિરુદ્ધ ,ત્રિશા ,હરિહર અને અરુણરૂપા યાત્રા ની શરૂઆત કરે છે અને પુન્ખરાજ તરફ પ્રયાણ કરે છે,રાત્રી દરમિયાન થકાવટ ના કારણે તેઓ જંગલ માં વિશ્રામ કરવાનું વિચારે છે,મધરાત્રી એ અનિરુદ્ધ ને શામિયાના માં ના જોતા ત્રિશા એને શોધતા નદી ની કોતરો તરફ પહોચી જાય છે,જ્યાં ત્રિશા અનિરુદ્ધ નો લાંબો સંવાદ થાય છે,ત્યારબાદ અનિરુદ્ધ ત્રિશા ને કોતરો ની ઊંડાઈ માં એક રહસ્યમય જગ્યા બતાવે છે,જ્યાં બન્ને ને એકબીજા પ્રત્યે લાગણી નો અનુભવ થાય છે.અંતે રાત્રી ના અંતિમ પ્રહર માં બન્ને પોતાના શામિયાના માં પરત આવે છે ,અહી આ તરફ વિદ્યુત નો એક સૈનિક witch સમીરા