અસમંજસ - 8

(68)
  • 4k
  • 1.1k

આપણે આગળનાં ભાગમાં જોયું કે, વિશાલનો એક્સિડન્ટ થઈ જાય છે અને તે હોસ્પિટલમાં એડમિટ હોય છે...! મેઘા આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે...??!! હવે, વિશાલની હાલત કેવી હશે...???!!! ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘા હોસ્પિટલ પહોંચે છે અને કારમાંથી ઊતરે છે ત્યારે તે બરાબર ચાલી પણ શકતી નથી. મેઘા કાઉન્ટર પર પૂછે છે તો ત્યાંથી તેને લેવા ઇન્સ્પેક્ટર A.K.singh આવે છે. તે મેઘાને એમની પાછળ આવવાનું જણાવે છે. મેઘા તેમની પાછળ પાછળ ચાલે છે. બંને એક વોર્ડમાં દાખલ થાય છે. ડૉક્ટર એક બેડની નજીક ઊભા હોય