કંઈક તો છે! ભાગ ૧૮

(31)
  • 6.4k
  • 2
  • 1.7k

આખો દિવસ સુહાની રાજને જે વિશ્વાસઘાત કર્યો તેના વિશે વિચારે છે. સાંજે બધાં ક્લાસમાંથી નીકળે છે. સુહાની પણ બહાર નીકળે છે. ક્લાસમાંથી બહાર નીકળતાં મયુરી રાજનને કહે છે "રાજન મને ખબર નહોતી કે તું મને ચાહે છે."રાજન મયુરીનો હાથ પકડીને એક ક્લાસમાં લઈ જાય છે. સુહાની તો રાજન અને મયુરીને જોઈ જ રહે છે. સુહાનીને લગભગ તો રડવા જેવી થઈ ગઈ. સુહાની સાંજે ઘરે પહોંચે છે. રાજન જે રીતે મયુરીનો હાથ પકડી મયુરીને લઈ ગયો તે ઘટના સુહાની સામે વારંવાર આવી જતી. સુહાનીએ ડાયરી લીધી અને લખવા લાગી.એક પતંગિયું કેવી રમત રમી ગયું...બેઠું એક પુષ્પ પર સુગંધ ચોરી ગયું,પુષ્પ રડી પડ્યું જ્યારે