અસ્તિત્વ - 13

(28)
  • 2.5k
  • 1
  • 918

આગળના અંકમાં જોયું કે મયંક અવનીનો હાથ ખેંચીને દીવાલ તરફ લઈ જાય છે.... હવે આગળ........., મયંક બંને હાથ વડે અવનીનો ચહેરો પકડી રાખે છે અને પ્રેમથી કહે છે કે શું થયું બોલ ?આમ નારાજ રહીને, કાંઈ બોલતી નથી એ મને નથી ગમતું.. ગુસ્સો આવે તો ગુસ્સો કરી લે પણ આમ ચુપ ના રહીશ તું....તારું આ ચૂપ રહેવું મને નથી ગમતું... હવે, બોલ શુ થયું તને???? અવનીની નીચી નજર રાખીને બોલે છે કે, તમે બીજા માટે લેટર શુ લેવા લખ્યો? તમારી દરેક વસ્તુ પર બસ મારો જ હક છે અને